વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના શારદાનગર ગામની એસટીની બસ ફરી ચાલુ કરવાની માંગ


SHARE









મોરબીના શારદાનગર ગામની એસટીની બસ ફરી ચાલુ કરવાની માંગ

મોરબીના જુદાજુદા ગામડેથી વિદ્યાર્થીઓએ અભ્યાસ માટે મોરબી આવતા હોય છે આવી જ રીતે મોરબીના શારદાનગર ગામથી ઘણા વિદ્યાર્થીઓએ મોરબી અભ્યાસ કરવા માટે આવે છે અને તે બસમાં ગોર ખીજડીયા ગામેથી વિદ્યાર્થીઓએ અને ગ્રામજનો મોરબી આવજા કરતાં હોય છે તો પણ આ બસને બંધ કરવામાં આવી છે જેથી કરીને ગોર ખીજડીયા ગ્રામ પંચાયત સરપંચ ગૌતમભાઈ મોરડિયાએ મોરબીના ડેપો મેનેજરને લેખિતમાં રજૂઆત કરી  છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગોર ખીજડીયા અને વનાળીયા ગામના વિદ્યાર્થીને સવારે શારદાનગર રૂટની એસટીની બસમાં અપડાઉન કરતાં હતા જો કે આ બસને થોડા સમયથી બંધ કરવામાં આવી હતી જેથી વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડે છે અને બંને ગામમાંથી અંદાજે ૬૦ જેટલા વિદ્યાર્થીઓ નિયમિત રીતે આ બસમાં અપડાઉન કરે છે જેથી વિદ્યાર્થીઓની સુવિધા માટે આ બસને શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે




Latest News