વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના નાનીવાવડી ગામની સરકારી શાળાના શિક્ષકને ટીચિંગ એક્સેલન્ટ એવોર્ડ એનાયત


SHARE









મોરબીના નાનીવાવડી ગામની સરકારી શાળાના શિક્ષકને ટીચિંગ એક્સેલન્ટ એવોર્ડ એનાયત

મોરબીના નાનીવાવડી ગામે આવેલ સરકારી કુમાર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અશોકભાઈ કાંજીયાને તાજેતરમાં ટીચિંગ એક્સેલન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. અત્રે ઉલેખનીય છે કે, ભારતમાંથી પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ઇનોવેટીવ શિક્ષણ કાર્ય કરનાર ઓનલાઇન વોટિંગના આધારે કુલ ૩૭ શિક્ષકોને ટીચિંગ એક્સેલન્ટ એવૉર્ડ આપવામાં આવેલ છે જેમાં શિક્ષકોની શૈક્ષણિક કામગીરીને ધ્યાને લેવામાં આવી હતી અને જેને સૌથી વધુ વોટ મળ્યા છે તેવા ૩૭ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા છે તેમાં મોરબી તાલુકના શિક્ષક કાંજીયા અશોકભાઈ એમ. નો સમાવેશ થયેલ છે અને તેઓએ આ એવોર્ડ મેળવીને મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. જે બદલ તેમને શાળા પરિવાર, ગ્રામજનો તથા મિત્ર વર્તુળ તરફથી રૂબરૂ મળીને તેમજ તેના મો. ૯૬૬૨૩ ૭૦૯૮૦ ઉપર શુભેચ્છાઓ આપવામાં આવી રહી છે




Latest News