વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા સરદાર પટેલને શ્રદ્ધાંજલી અર્પણ કરાઇ


SHARE









મોરબીમાં એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા સરદાર પટેલને શ્રદ્ધાંજલી અર્પણ કરાઇ

૧૫ મી ડિસેમ્બરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ હોવાથી મોરબી જીલ્લામા એકતા એજ લક્ષ્ય સંગઠન દ્વારા રાત્રે નવ વાગ્યે મોરબીમાં કલેકટર બંગલાની બાજુમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાએ દીપ પ્રગટાવી શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી જેમાં એકતા એજ લક્ષ્ય સંગઠનના તમામ કાર્યકર્તા ભાઈઓ હાજર રહ્યા હતા અને એકતા એજ લક્ષ્ય સંગઠન અઢારે વર્ણને સાથે રાખીને કાર્ય કરતું સંગઠન છે. અને આ સંસ્થા અઢારે વર્ણની સાથે અડીખમ ઊભી રહેશે તેવું આગેવાનોએ કહ્યું હતું




Latest News