વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી પુલ દુર્ઘટનાને કારણે મોકૂફ રાખેલ સમસ્ત ઉધરેજા પરિવારનું છઠું સ્નેહમિલન યોજાયું


SHARE









મોરબી પુલ દુર્ઘટનાને કારણે મોકૂફ રાખેલ સમસ્ત ઉધરેજા પરિવારનું છઠું સ્નેહમિલન યોજાયું

સમસ્ત ઉધરેજા પરિવાર છેલ્લા ઘણા વર્ષો થી સ્નેહમિલન અને વિધાર્થી સન્માન સમારોહનું આયોજન કરતા આવ્યા છે પરંતુ કોરોના કાળના કારણે બે વર્ષથી સ્નેહમિલન થઇ શક્યું ન હતું. ત્યાર બાદ તા ૬/૧૧ ના રોજ સમસ્ત ઉધરેજા પરિવાર સ્નેહમિલન અને વિધાર્થી સન્માન કાર્યક્રમનું આયોજન કરેલ હતું પરંતુ ઓચિંતી મોરબી પર આવી પડેલ ઝુલતાપુલ દુર્ઘટનાના લીધે સ્નેહમિલનનો કાર્યક્રમ મોકૂફ રાખેલ હતો જે તાજેતરમાં ભરતનગર પાસે આવેલ ભરતવન ફાર્મ ખાતે રાખવામા આવ્યો હતો ત્યારે ઉધરેજા પરિવાર સ્નેહ મિલનમાં સૌપ્રથમ કોરોના અને પુલ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કાર્યક્રમની શરૂઆત કરી જેમાં પરિવારના વડીલો, પરિવારના ડોક્ટરોનું અભિવાદન કર્યું હતું તથા પરિવારના તેજસ્વી તારલાઓનું સન્માન કર્યું હતું જેમાં વિધાર્થીઓને શિલ્ડથી માંડીને લેપટોપ તથા સ્કુટી આપીને સન્માન કરવામાં આવ્યું હતું




Latest News