મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ
Breaking news
Morbi Today

મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીનું પ્રેરણાદાયી કાર્ય


SHARE









મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીનું પ્રેરણાદાયી કાર્ય

મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ પ્રેરણાદાયી કાર્ય કરીને અંધજનોને રાશનની કીટ અને કપડાની ભેટ આપી છે સામાન્ય રીતે મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરીને જરૂરિયાતમંદોને ઉપયોગી બનવામાં આવે છે ત્યારે તાજેતરમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ અંધજનોને ૧૦  મણ ઘઉં, શાકભાજી અને કપડાં આપ્યા હતા. આ તકે કવિતા મોદાણી, રંજના સારડા, ચંદા કાબરા, મયુરી કોટેચા, પ્રીતિ દેસાઈ અને અર્ચના ભૈયા સહિતના હાજર રહ્યા હતા




Latest News