મોરબીના મચ્છુનગર-લાયન્સનગરમાં જુગારની 2 રેડમાં 11 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના ખરેડા ગામે ખેડૂતના ખેતરમાં ટ્રેકટર ફેરવીને નુકશાન કરીને માર માર્યો ! મોરબીના અણિયારી નજીક રેસ કરતાં શખ્સે રાહદારી વૃદ્ધાને હડફેટે લેતા મોત: મોરબીમાં બાઇક સ્લીપ થતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં રાષ્ટ્રીય અવકાશ દિવસ નિમિત્તે ભવ્ય સ્પેસ ક્વિઝ યોજાઇ મોરબીમાં પરશુરામ યુવા ગૃપ દ્વારા 1001 જનોઈનું વિતરણ કરાયું ટંકારાના છત્તર નજીક ગોડાઉનમાંથી ઝડપાયેલ 33,540 બોટલ દારૂના ગુનામાં વધુ એક આરોપી પકડાયો મોરબી શહેર-તાલુકામાં ઘરફોડ- વાહન ચોરીમાં સંડોવાયેલ શખ્સ પકડાયો  SGFI સ્પર્ધામાં મોરબીના ગોરખીજડિયા ગામની શાળાના વિદ્યાર્થીઓનો દબદબો
Breaking news
Morbi Today

માળીયા નજીક રેલવે ડબલ ટ્રેકની કામગીરી માટે શનિવારે રાતે આઠ કલાક ફાટક બંધ રહેશે


SHARE





માળીયા નજીક રેલવે ડબલ ટ્રેકની કામગીરી માટે શનિવારે રાતે આઠ કલાક ફાટક બંધ રહેશે

માળીયા મિયાણા નજીક આવેલ ફાટક નંબર ૯૭ પાસે કામગીરી કરવાની છે જેથી કરીને શનિવારે તા.૩૧  ડિસેમ્બરની રાતે ૧૦ વાગ્યાથી તા.૧ જાન્યુઆરી ૨૦૨૩ ના સવારે ૬ વાગ્યા સુધી આ ફટક્ને આઠ કલાક બંધ રાખવામા આવશે જેથી કરીને જામનગર તરફ જવાનો રસ્તો માળીયા પાસેથી બંધ રહેશે

માળીયા મિયાણા રેલવેના અધિકારી જણાવ્યુ છે કે, તા ૩૧ ના રોજ રાતે ૧૦ થી તા ૧ ના રોજ સવારે ૬ વાગ્યા સુધી ફાટક નંબર ૯૭ પાસે રેલવે ડબલ ટ્રેકની કામગીરી કરવામાં આવનાર છે જેથી કરીને માળીયા -જામનગર હાઇવે રસ્તો બંધ રહેશે અને આઠ કલાક સુધી આ ફાટક બંધ રહેવાની છે જેથી માળીયા થઈને જામનગર તરફ જતાં અને આવતા વાહન ચાલકોને ડાયવાર્ટ કરવામાં આવેલ રસ્ત ઉપરથી તેના વાહનો લઇ જવા માટે રેલવે અધિકારી જણાવ્યુ છે અને આ અંગેની કલેકટર, માળીયા પોલીસ, અને માળીયા મામલતદારને પણ જાણ કરવામાં આવી છે




Latest News