મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં વિહિપની આગેવાનીમાં હિંદુવાદી સંગઠનો દ્વારા શૌર્ય સંચાલન યોજાયું


SHARE









મોરબીમાં વિહિપની આગેવાનીમાં હિંદુવાદી સંગઠનો દ્વારા શૌર્ય સંચાલન યોજાયું 

મોરબીમાં વિશ્વ હિંદુ પરિષદના નેજા હેઠળ હિંદુવાદી સંગઠનો દ્વારા દર વર્ષે શૌર્ય સંચાલન યોજવામાં આવતું હોય છે તેવી જ રીતે મોરબીમાં હિન્દુવાદી સંગઠનોએ શૌર્ય સંચાલનનું આયોજન કર્યું હતું ત્યારે મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નરસંગ ટેકરી મંદિરથી આ શૌર્ય સંચાલન શરૂ કરવામાં આવ્યું હતું અને મોરબીના રવાપર રોડ, ચકીયા હનુમાનજી મંદિર, શાક માર્કેટ થઈને આ શૌર્ય સંચાલન નગર દરવાજા ખાતે પૂર્ણ કરવામાં આવ્યું હતું જેમાં વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ સહિતના હિંદુવાદી સંગઠનો જોડાયા હતા અને વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો, કાર્યકરો ત્રિશુલ સાથે જોડાયા હતા.




Latest News