વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને વ્યાજખોર-ચાઇનીઝ ફીરકી બાબતે લોક દરબાર યોજાયો


SHARE









મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને વ્યાજખોર-ચાઇનીઝ ફીરકી બાબતે લોક દરબાર યોજાયો

મોરબી શહેરના જેલ રોડ ઉપર આવેલ સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ હકુમતસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીમાં પતંગ દોરાનું વેચાણ કરતાં વેપારીઓ સહિતના લોકો હાજર રહ્યા હતા ત્યારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ દ્વારા મોરબી શહેરી વિસ્તારની અંદર વ્યાજખોરના ત્રાસને લગતી કોઈપણ વ્યક્તિને ફરિયાદ હોય તો તેની તાત્કાલિક મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા માટે થઈને કહ્યું હતું અને આગામી સમયમાં મકરસંક્રાંતિનો પર્વ આવી રહ્યો છે ત્યારે પતંગ દોરાના વેપારીઓને પ્રતિબંધિત ચાઈનીઝ દોરી તેમજ તુક્કલનું વેચાણ ન કરવા માટે થઈને કહેવામાં આવ્યું હતું અને જો કોઈ પણ જગ્યાએ પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરવામાં આવતું હોય તો તેની માહિતી પોલીસને આપવામાં આવશે તો તે માહિતી આપનારા વ્યક્તિનું નામ ખાનગી રાખવામાં આવશે અને પોલીસ દ્વારા પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરનારા શખ્સોની સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું લોકદરબારમાં હાજર રહેલા લોકોને કહેવામાં આવ્યું હતું




Latest News