મોરબીની પી.જી.પટેલ કોલેજમાં BBA ના વિદ્યાથીઓ માટે  લીડરશીપ ટ્રેનીંગ સેમીનાર યોજાયો મોરબીમાં નેશનલ હાઇવે-સર્વિસ રોડના પ્રશ્નો ઉકેલવા કેન્દ્રિય મંત્રીને સિરામિક એસો.ની રજૂઆત મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી
Breaking news
Morbi Today

મોરબીમાં આજે ઠેરઠેર વાજતે ગાજતે ગણેશજીની સ્થાપના કરવામાં આવી


SHARE

















મોરબીમાં આજે ઠેરઠેર વાજતે ગાજતે ગણેશજીની સ્થાપના કરવામાં આવી

આજે ગણેશ ચતુર્થીના દિવસથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે ત્યારે શહેરના જુદાજુદા વિસ્તારોમાં ધામધૂમ સાથે વાજતે ગાજતે ભગવાન ગણેશની સ્થાપન કરવામાં આવી છે અને દુંદાળા દેવનું પૂજન અર્ચન શરૂ કરવામાં આવ્યું છે જેથી ગણેશ મહોત્સવ દરમિયાન દરરોજ ભગવાન ગણેશનું પૂજન અર્ચન કરીને દર્શન તેમજ મહાઆરતી અને પ્રસાદનો નગરજનો લાભ લેશે જો કે, ખાસ કરીને મોરબી શહેરમાં કોરોનાને ધ્યાનમાં રાખીને મોટા આયોજનો કરવામાં આવેલ નથી અને જે જગ્યાએ આયોજન કરવામાં આવ્યા છે ત્યાં પણ સરકારની કોરોના ગાઈડ લાઇનનો ચુસ્તપણે આયોજકોએ અમલ કરવાનો છે




Latest News