મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી સ્વામિનારાયણ ગુરુકુલમાં એક માસ સુધી ચાલનારી અખંડ ધૂનનો પ્રારંભ


SHARE







મોરબી સ્વામિનારાયણ ગુરુકુલમાં એક માસ સુધી ચાલનારી અખંડ ધૂનનો પ્રારંભ

શેક્ષણિક પ્રવૃતિઓમાં અગ્રેસર અને સાથે જ ધાર્મિક અને સામાજિક કાર્યો દ્વારા કાયમ સંસ્કૃતિજન કરતા મોરબી ગુરુકુલના વિશાળ પટાંગણમાં અલોકિક સ્વામિનારાયણ મહામંત્રની ધૂનનો વિધિવત્ પ્રારંભ મહંતસ્વામી દેવપ્રસાદદાસજી સ્વામી દ્વારા કરવામાં આવ્યો હતો અને નીલકંઠદાસજી સ્વામીના દિશા દર્શન અને જ્ઞાનજીવનદાસજી સ્વામીના સંચાલનમાં યોજાયેલ આ અખંડ ધૂનમાં યજમાન મગનભાઈ ભોરણીયા અને વિનુભાઈ ભોરણીયા અવિરત સેવા આપી રહ્યા છે. ભક્તજનો માટે પ્રસાદની વ્યવસ્થા તેમજ બહારગામથી આવતાં ભક્તો માટે બસની વ્યવસ્થા પણ ગુરુકુલ દ્વારા કરવામાં આવી છે. જેથી કરીને ભક્તસમુદાય એક માસ સુધી ચાલનારી આ ધૂનનો અવશ્ય લાભ લે તેમ ગુરુકુલની યાદીમાં જણાવાયુ છે






Latest News