મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત મોરબી આરટીઓ ઓફિસે લાયસન્સની ટ્રાય આપીને પરત જતાં યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત: બે વ્યક્તિને ઇજા મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાનનો આપઘાત: સર્વોદય હોટલના ગ્રાઉન્ડમાં ઊભેલા ટ્રકની કેબિનમાંથી યુવાન મૃત હાલતમાં મળ્યો મોરબી શહેર-તાલુકા અને હળવદના ટીકર ગામે જુગારની 4 રેડમાં 3 મહિલા સહિત કુલ 16 પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના આંબેડકરનગરમાં ડો.હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા સીવણ કેન્દ્રનો પ્રારંભ


SHARE







મોરબીના આંબેડકરનગરમાં ડો.હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા સીવણ કેન્દ્રનો પ્રારંભ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડો.હેડગેવાર સ્મારક સમિતિ મોરબી જિલ્લા દ્વારા ગઇકાલે આંબેડકર કોલોની શેરી નંબર-૫, રેલ્વે સ્ટેશન પાછળ મોરબી ખાતે બહેનોને સ્વરોજગારી મળે, આત્મનિર્ભર બને તેવા શુભ આશયથી સંતોના આશિર્વાદ સાથે સિવણ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો છે આ તકે બગથળા નકલંક મંદિરના મહંત દામજી ભગતે સમરસ સમાજ બને, હિન્દૂ એક બને તે અંગે પ્રવચન આપ્યું હતું. સંત કરસનદાસ બાપુએ આશીર્વચન આપેલ હતા મોરબી જિલ્લાના કાર્યવાહ મહેશભાઈ બોપલીયાએ બહેનોને આ શિવણ કેન્દ્રનો વધુ માં વધુ લાભ લેવા આહવાન કર્યું હતું અને જિલ્લા સેવા પ્રમુખ રણછોડભાઈ કુંડારીયા તથા આંબેડકરનગરના કાર્યકત્તાઓ તથા બહેનો આ તકે ઉપસ્થિત રહેલ હતા અને આરતીબેન શુક્લ કે જેઓ ૨૦ વર્ષનો શિવણનો અનુભવ ધરાવે છે તેઓ અહી બહેનોને સીવણ શીખવશે






Latest News