મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના વિરપરડા ગામે આંખની સારવારના કેમ્પનું આયોજન


SHARE









મોરબીના વિરપરડા ગામે આંખની સારવારના કેમ્પનું આયોજન


મોરબી નજીકના વિરપરડા ગામે સરપંચ અજયસિંહ જાડેજા, ઉપસરપંચ અમિતભાઈ ગામી, વી.સી.ઇ. આશિક સુમરા તેમજ ગામ અગ્રણી સહદેવસિંહ જાડેજા અને મહાવીરસિંહ જાડેજાના નેતૃત્વમાં આંખના કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જે કેમ્પનો ૧૦૦ થી વધુ ગ્રામજનોએ લાભ લીધો હતો અને આ કેમ્પ રાજકિસાન વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો હતો જેમાં ડો.અજયસિંહ પી. રાઓલ (M.A.,D.O.T.) અમદાવાદ વાળાએ દર્દીઓને તપાસીને રાહત દરે ચશ્મા તથા દવાઓ આપવામાં આવી હતી આ સંસ્થા છેલ્લા ૧૨ વર્ષથી કાર્યરત છે અને અત્યાર સુધીમાં આઠ લાખથી વધુ દર્દીને તપાસવામાં આવ્યા છે.




Latest News