દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા
Breaking news
Morbi Today

ટંકારાના હરબટીયાળી ગામે  ૧૦૮ બાળ બંજરગબલી સાથે નીકળી શોભાયાત્રા


SHARE









ટંકારાના હરબટીયાળી ગામે  ૧૦૮ બાળ બંજરગબલી સાથે નીકળી શોભાયાત્રા

ટંકારા તાલુકાનું હરબટીયાળી ગામ હનુમાનમય બન્યું છે અને ૧૦૮ બાળ બંજરગબલી નગરના મુખ્ય માર્ગો ઉપર ભ્રમણ કરી મહાબલીની ઝાંખી કરાવી હતી ત્યારે ગામના માર્ગો ઉપર રંગોળી કરવામાં આવી હતી અને મહાપ્રસાદ પણ યોજાયો હતો આ ગામના લોકો રામચંદ્રના અનન્ય ભક્ત  હનુમાનજી મહારાજના પ્રાગટ્ય દિવસમાં જોડાયા હતા અને ગામમાં ધ્વજા પતાકા લગાવ્યા હતા તેમજ ડિજેના તાલે શોભાયાત્રા નીકળી હતી




Latest News