મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં કોરોનાના શુક્રવારે ૨૩ પોઝીટીવ કેસ: ૩૪ ને ડિસ્ચાર્જ


SHARE









મોરબી જીલ્લામાં કોરોનાના શુક્રવારે ૨૩ પોઝીટીવ કેસ: ૩૪ ને ડિસ્ચાર્જ

મોરબી જીલ્લામાં કોરોનાના ટેસ્ટિંગ માટે જે સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાંથી શુક્રવારે મોરબી જીલ્લામાં કોરોનાના ૨૩ પોઝિટિવ કેસ નોંધાયેલ છે જેથી આજની તારીખે જીલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૧૨૯ થયેલ છે

હાલમાં આરોગ્ય વિભાગમાંથી આવેલ માહિતી મુજબ આજની તારીખે જીલ્લામાં કોરોનાના ૧૨૩ એક્ટિવ કેસ છે જે દર્દીઓની સારવાર ચાલી રહી છે મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં છેલ્લા દિવસથી સતત વધી રહી છે જો કે, લોકો હવે તેને ગંભીરતાથી લેતા નથી તે પણ હક્કિત છે તેવામાં શુક્રવારે મોરબી તાલુકામાં ૧૭, મોરબી શહેર ૨, વાંકાનેર શહેરમાં ૩ અને ટંકારા તાલુકામાં ૧ કુલ મળીને ૨૩ કેસ નોંધાયા છે અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા દિવસોમાં જે લોકોને કોરોના પોઝિટિવ આવ્યો હતો તેમાંથી સફળ સારવાર મળી જતાં ૩૪ લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે




Latest News