મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

વાંકાનેર શહેરમાં આંટા મારતા દીપડાને પાંજરે પુરાવા કાવયત


SHARE









વાંકાનેર શહેરમાં આંટા મારતા દીપડાને પાંજરે પુરાવા કાવયત

વાંકાનેરમાં ગાયત્રી મંદિર પાસે ઘેટા બકરાનું દીપડાએ મરણ કર્યું હતું જેથી કરીને ફોરેસ્ટ વિભાગને તેની જાણ કરવામાં આવી હતી જેથી ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવા માટે જે જગ્યાએ મરણ કરવામાં આવ્યું હતું ત્યાં પાંજરું મૂક્યું છે

વાંકાનેર શહેરમાં આવેલ ગાયત્રી મંદિર પાસે દીપડાએ અબોલ જીવનું મારણ કર્યું હતું અને માલધારીના ઘેટા બકરાના મોત નિપજાવ્યા હતા અને છ જેટલા ઘેટા અને બે બકરા આમ કુલ મળીને આઠ અબોલ જીવનું મરણ દીપડા દ્વારા કરવામાં આવ્યું હતું જે બનાવની ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી જેથી અધિકારીની ટીમ પણ ઘટના સ્થળે આવી હતી અને દીપડાને પકડવા માટે હાલમાં ત્યાં પાંજરું મૂકવામાં આવ્યું હોવાનું વાંકાનેરના ફોરેસ્ટ અધિકારી પ્રતિક નરોડિયા પાસેથી જાણવા મળ્યું છે




Latest News