મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના ભક્તિનગર સર્કલે બનેલ ઓવરબ્રિજને માજી ધારાસભ્યનું નામ આપવાની માંગ


SHARE







મોરબીના ભક્તિનગર સર્કલે બનેલ ઓવરબ્રિજને માજી ધારાસભ્યનું નામ આપવાની માંગ

મોરબીના શનાળા રોડે ભક્તિનગર સર્કલ પાસે તાજેતરમાં જે ઓવરબ્રિજ બનાવવા આવેલ છે તેને મોરબી માળીયા વિધાનસભા માજી ધારાસભ્યનું નામ આપવામાં આવે તેવી મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે

મોરબી વૈઘ સભાના પ્રમુખ ડો. બી.કે. લહેરૂએ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીમાં શનાળા રોડ ઉપર આવેલ ભક્તિનગર સર્કલ પાસે તાજેતરમાં ઓવરબ્રિજ બનાવવામાં આવેલ છે જે ઓવરબ્રિજને હજુ સુધી કોઈ નામ આપવામાં આવ્યું નથી જેથી કરીને આ ઓવરબ્રિજને મોરબી માળીયાના માજી ધારાસભ્ય સ્વ. ગોકળદાસ પરમારનું નામ આપવામાં આવે તેવી રજૂઆત કરેલ છે વધુમાં તેઓએ જણાવ્યુ છે કે, સ્વ. ગોકળદાસ બાપાએ મોરબી અને માળીયા તાલુકાનાં લોકોની સેવા કરી છે અને ખાદી ઉદ્યોગ માટે પણ તેઓએ ઘણી સારી કામગીરી કરેલ છે ત્યારે તેના નામે ઓવરબ્રિજનું નામકરણ કરવામાં આવે તેવી લાગણી કરેલ છે






Latest News