હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબીના સોઓરડી અબૅન હેલ્થ સેન્ટરના સ્ટાફને કરાયો સન્માનીત


SHARE









મોરબીના સોઓરડી અબૅન હેલ્થ સેન્ટરના સ્ટાફને કરાયો સન્માનીત

મોરબી જીલ્લા પંચાયત હસ્તકની સોઓરડી વિસ્તારમાં આવેલ અબૅન હેલ્થ સેન્ટર ખાતે કોરોના કાળ દરમ્યાનથી લઈને અત્યાર સુધી સતત સેવામા કાયૅરત અને મોરબી નગરપાલિકાના વોડૅ નં-૪ માં સોઓરડી, વરીયાનગર, ચામુંડાનગર, ગાંધી સોસાયટી, માળીયા-વનાળીયા સોસાયટી તેમજ અન્ય આજુબાજુમાં ગરીબ અને મધ્યમવર્ગના લોકોને સારી રીતે ફરજ બજાવતા અબૅન હેલ્થ સેન્ટરના ડોક્ટર અને નર્સ સહિત તમામ સ્ટાફને સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે મોરબી નગરપાલિકા વોડૅ નં-૪ ના કાઉન્સિલર ગીરીરાજસિહ ઝાલા, મનસુખભાઈ બરાસરા, જશવંતીબેન શિરોહીયા, મનીષાબેન સોલંકી અને પુવૅ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા અને સખનપરા પબ્લીક સીટી વાળા દિનેશભાઈ સખનપરા સહિતના હાજર રહ્યા હતા અને મોરબી શહેર ભાજપ પરીવાર વતી શિલ્ડ આપીને તેઓને સન્માનીત કરવામાં આવ્યા હતા




Latest News