હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબીના જેપુર ગામે જરૂરિયાતમંદ પરિવારને ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા સહાય


SHARE









મોરબીના જેપુર ગામે જરૂરિયાતમંદ પરિવારને ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા સહાય

ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા જરૂરિયાતમંદ પરિવારને અનાજની કીટ અને રોકડ સહાય આપવામાં આવી હતી. આ પરિવારમાં એક નાની દીકરી અને તેના દાદા-દાદી સાથે રહે છે અને વયોવૃદ્ધ દાદા પર એક નાની દીકરીને ભણાવી ગણાવીને ઉછેરવાની મોટી જવાબદારી આવી ગઈ છે ત્યારે કોરોનાકાળમાં તેમના પુત્રવધુ મૃત્યુ પામ્યા અને હાલ તેમના એકના એક દીકરાને હુમલો આવી જતાં તેનું પણ અવસાન થયેલ છે ત્યારે આ પરિવારની રૂબરૂ મુલાકાત લઈ દાદા રામજીભાઈ અને તેના પરિવાર માટે ચિત્રા હનુમાનજી ધૂન મંડળના સભ્યો ભીખાભાઈ લોરિયા, ઓધાભાઈ ભાડજા, છોટુભાઈ બાવરવા, રમેશભાઈ ભટ્ટ તથા મંડળના પ્રમુખ ટી.સી. ફૂલતરિયાએ જેપુર ગામે જઈને આ પરિવારને અનાજ કીટ અને રોકડ સહાય આપી હતી




Latest News