મોરબી શનાળા રોડ હા.બોર્ડના મકાનમાંથી 75 બોટલ દારૂ પકડાયો મોરબીના સામાકાંઠે દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરિણીતા ગુમ હળવદમાં કેન્યા સ્થિત નરેન્દ્ર રાવલને ‘બ્રહ્મરત્ન સન્માન’ અર્પણ કરાયું ખેડૂતોને જીવનું જોખમ !: હળવદના સરંભડા ગામે 220 કેવીની સરકારી વીજ લાઈનમાંથી ચાલુ વાયર તૂટી પડ્યો, વીજ ઉપકરણો ખાખ, કોઈ જાનહાનિ નહીં ઓક્ક્ષ્ફોર્ડમાં યુનિ.માં ડંકો: મોરબીની ન્યૂએરા ગ્લોબલ સ્કૂલના બે વિદ્યાર્થીએ Ai ના કોર્સમાં A+ ગ્રેડ મેળવ્યો મોરબી નવયુગ કોલેજ ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રેરણાત્મક સેમિનાર યોજાયો કેમ અમારી બાતમી આપશ કહીને ટંકારાના અમરાપર રોડ ઉપર યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે માર માર્યો હળવદના સુખપર ગામ નજીક ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલ યુવાન કોમામાં સારવાર હેઠળ
Breaking news
Morbi Today

માળીયા (મી) ના રાસંગપર ગામે રામજી મંદિરનો પાટોત્સવ-રક્તદાન કેમ્પ યોજાયો


SHARE





માળીયા (મી) ના રાસંગપર ગામે રામજી મંદિરનો પાટોત્સવ-રક્તદાન કેમ્પ યોજાયો

માળીયા (મી) ના રાસંગપર ગામે આવેલ રામજી મંદિરના પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ ત્યારે રાસંગપર ગામ ધુવાણા બંધ જમણવાર અને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સંસ્કાર બ્લડ બેંકના સ્ટાફ દ્વારા હાજર રહીને રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે જરૂરી મદદ કરવામાં આવી હતી અને આ રક્તદાન કેમ્પમાં ગામના કુલ મળીને ૭૦ લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું જે સંસ્કાર બ્લડ બેંકમાં આપવામાં આવ્યું હોવાનું આયોજક પાસેથી જાણવા મળેલ છે




Latest News