હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબીની પેપર મિલમાં લાગેલ આગમાં ૧૭૦૦ ટન પેપર વેસ્ટ બળીને ખાખ


SHARE









મોરબીની પેપર મિલમાં લાગેલ આગમાં ૧૭૦૦ ટન પેપર વેસ્ટ બળીને ખાખ

મોરબી તાલુકાના લીલાપર ગામ પાસે આવેલ સોમનાથ પેપર મિલમાં ત્રણ દિવસ પહેલા આગ લાગી હતી અને ૨૪ કલાક સુધી પાણીનો મારો કરવામાં આવ્યો ત્યારે આગ કાબુમાં આવી હતી જો કે, આગ લાગવાની આ ઘટનામાં પેપરમીલના કમ્પાઉન્ડમાં પડેલ ૪૦૦ જેટલી પેપર વેસ્ટની ગાંસડીઓ આગની જપેટમાં આવી ગઈ હતી જેથી કરીને તે તમામ બળીને ખાખ થઈ ગઈ હતી જેથી હાલમાં આ બનાવ અંગે કારખાનેદાર હિરેનભાઈ મગનભાઈ અગોલા (૪૦) એ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ કરી છે અને વધુમાં તેમને જણાવ્યું છે કે કુલ મળીને ૧૭૦૦ ટન વેસ્ટ પેપરનો જથ્થો આ આગ લાગવાના કારણે બળીનો ખાખ થઈ ગયો છે જેથી કરીને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મણીભાઈ ગામેથી ચલાવી રહ્યા છે




Latest News