હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

ટંકારામાં રવિવારે સ્વ.વાઘજી બોડાની પુણ્યતિથિએ મેડિકલ કેમ્પ યોજાશે


SHARE









ટંકારામાં રવિવારે સ્વ.વાઘજી બોડાની પુણ્યતિથિએ મેડિકલ કેમ્પ યોજાશે

મોરબી જીલ્લામાં જ નહીં પરંતુ ભારતમાં સહકારી ક્ષેત્રે ભીષ્મ પિતામહ તરીકે જાણીતા ટંકારાના લખધીરગઢ ગામના મૂળ રહેવાસી સહકારી ક્ષેત્રેના અગ્રણી સ્વ.વાઘજીભાઈ બોડાની પુણ્યતિથિ નિમિતે ટંકારમાં ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેનો લાભ લેવા માટે બોડા પરિવાર દ્વારા દર્દીઓને અનુરોધ કરવામાં આવેલ છે

સહકારી ક્ષેત્રેના અગ્રણી સ્વ. વાઘજીભાઈ બોડાની પુણ્યતિથિ નિમિતે ટંકારાના આર્યસમાજ મહર્ષિ દયાનંદ હાઈસ્કૂલ ખાતે તા ૨૩ ને રવિવારે સવારે ૮ થી ૧ દરમિયાન મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડો. દિનેશ ગજેરા, ડો. ટી.કે.એમ. ઈશ્વર, ડો.સાગર બોડા, ડો. રમેશ બોડા, ડો. અજય છત્રોલા, ડો. ભાવેશ ઠોરિયા, ડો. દીપ ચિખલિયા, ડો. બીપીન ભીમાણી, ડો. રાજન જગડ, ડો. પરેશ પંડ્યા, ડો. સુભાષીની ઈશ્વર, ડો. તૃપ્તિ સાવરિયા સહિતની ટીમ દ્વારા લોકોની સારવાર કરવામાં આવશે આ કેમ્પનો લાભ લેવા માટે આયોજકો દ્વારા દર્દીઓને અનુરોધ કરવામાં આવ્યો છે અને કેમ્પની માહિતી માટે મો. ૯૮૨૫૧ ૧૬૦૫૭ અને ૯૮૨૫૨ ૧૯૬૫૭ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે




Latest News