હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે જય ભારત સત્યાગ્રહ સંમેલન સંદર્ભે કોંગ્રેસનાં આગેવાનોની મિટિંગ


SHARE









મોરબીમાં કાલે જય ભારત સત્યાગ્રહ સંમેલન સંદર્ભે કોંગ્રેસનાં આગેવાનોની મિટિંગ

ગુજરાતમાં જીલ્લા કક્ષાએ જય ભારત સત્યાગ્રહ સંમેલન કરવા માટે કોંગ્રેસ પક્ષના આગેવાનોની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે તેના ભાગ રૂપે તા. ૨૩ ને રવિવારે સવારે ૧૦ વાગ્યે  મોરબી જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જય ભારત સત્યાગ્રહ સંમેલન સંદર્ભે મોરબી જિલ્લાના હોદેદારોની મીટીંગ રાખવામા આવી છે

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કાલે સવારે ૧૦ વાગ્યે જય ભારત સત્યાગ્રહ સંમેલન સંદર્ભે મીટીંગ રાખવામા આવી છે જેમાં કોંગ્રેસના જિલ્લાના પ્રભારી હેમાંગભાઈ વસાવડા હાજર રહેશે ત્યારે મોરબી જિલ્લાના પ્રદેશ, જીલ્લા, શહેર અને તલુકાના કોંગ્રેસના હોદેદારો, ફ્રન્ટ સેલના આગેવાનો તેમજ જીલ્લા, તલુકા અને નગરપાલિકામાં ચુંટણી લાડેલા આગેવાનોને આ મિટિંગમાં હાજર રહેવા માટે જાણ કરવામાં આવી છે




Latest News