હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે ઉમા ટાઉનશિપમાં યોગ શિબિર યોજાશે


SHARE









મોરબીમાં કાલે ઉમા ટાઉનશિપમાં યોગ શિબિર યોજાશે

મોરબીમાં આવેલ ઉમા ટાઉનશિપમાં કાલે તા 23 ના રોજ યોગ ટ્રેનર ચાંદનીબેન ધોરીયાણીના સહયોગથી વિશ્વ યોગ દિવસનો યોગ પ્રોટોકોલ માટે એક દિવાસીય તાલીમ શિબિરનું આયોજન કર્વમાં આવ્યું છે અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને એક દિવસીય શિબિર યોજાશે આ યોગ શિબિરમાં તમામ યોગ કોચ, ટ્રેનર, યોગ સાધકોને ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ શિબિર સવારે 6 થી 7:30 કલાકે ઉમા ટાઉનશિપ ખાતે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને યોજાશે. તેમાં ભાગ લેવા આવનારે યોગ મેટ અથવા પાથરણું અને પાણીની બોટલ સાથે લઈ આવવા જણાવ્યૂ છે અને વધુ માહિતી માટે ચાંદનીબેન ધોરીયાણી (યોગ ટ્રેનર મોરબી) તેમજ વાલજી પી. ડાભી (મોરબી જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર)નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે




Latest News