મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત ભુજ-દિલ્હી વચ્ચે 25 મી ઓકટોમ્બરથી વધુ એક ફ્લાઈટ શરૂ થશે: સાંસદ વિનોદભાઈ ચાવડા વાંકાનેરમાં સ્મશાનમાં દારૂ પીતા શખ્સોએ મારજુડ કરીને ત્રાસ આપતા આધેડે કર્યો આપઘાત: 6 સામે ફરિયાદ મોરબીમાં સામું જોવા બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં દુકાન સામે સુવાની ના પાડતા વેપારી યુવાન ઉપર છરી વડે હુમલો મોરબીમાં માતાએ ઠપકો આપતા એપાર્ટમેન્ટના ચોથા માળ ઉપરથી ઝંપલાવીને સગીરાએ કર્યો આપઘાત: હળવદના રણજીતગઢ ગામે ઝેરી જનાવર કરડી જતા પાંચ વર્ષની બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ગોકળદાસ પરમાર સાંસ્કૃતિક હોલનું ભૂમી પૂજન કરાશે


SHARE









મોરબીમાં ગોકળદાસ પરમાર સાંસ્કૃતિક હોલનું ભૂમી પૂજન કરાશે

મોરબી રાષ્ટ્રીય સેવા મંડળના પ્રમુખ અને લોકસેવક તેમજ માજી ધારાસભ્ય સ્વ. ગોકળદાસભાઈ પરમારની સ્મૃતિને કાયમી રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી ૨૮મી એપ્રિલના રોજ ‘ગોકળદાસ પરમાર સાંસ્કૃતિક હોલનું ભૂમી પૂજન કરવામાં આવશે ત્યારે સાંસદ, માજી મંત્રી સહિતના આગેવાનો આ સમારોહમાં હાજર રહેશે

આગામી તા ૨૮/૪ ને શુક્રવારના રોજ સવારે ૮:૦૦ કલાકે દોશી એમ.એસ. અને ડાભી એન.આર. હાઇસ્કુલ મહાવીર નગર પંચાસર ચોકડી ખાતે “સાંસ્કૃતિક હોલ” ના ભૂમી પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સાંસદ મોહનભાઈ કુંડારીયા, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાની ગ્રાન્ટમાંથી બનનાર સાંસ્કૃતિક હોલનું ભૂમી પૂજન બ્રિજેશભાઈ મેરજાના વરદ હસ્તે કરવામાં આવશે આ તકે શાળાના ટ્રસ્ટી ગણેશભાઈ ડાભી, લખમણભાઇ કંઝારિયા સહિતના હાજર રહશે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટના પ્રમુખ ડો. અનિલભાઈ મહેતા, ઉપપ્રમુખ એન.બી. શિરવી, મંત્રી ડી.સી. મહેતા, સહમંત્રી નિશાંતભાઇ દોશી સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે




Latest News