મોરબીમાં ઘરમાં આગ લાગતાં ઘરવખરી બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીં મોરબી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા ટંકારા ખાતે સર્વરોગ નિદાન મેડીકલ કેમ્પનું આયોજન  વાંકાનેરમાં ધૂળેટીએ બઘડાટી: મહિલાને ઠપકો આપવા ગયેલ શેરીના લોકો ઉપર ઈંટ-પથ્થરના છૂટા ઘા કરીને હુમલો મોરબી શહેર અને તાલુકામાં જુદી જુદી જગ્યાએ ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા બે યુવાનોના મોત: વાંકાનેરમાં સિંધાવદર પાસે પાણીના વોંકળામાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે કબીર ટેકરીમાં ઘરમાં જુગાર રમતા 18 શખ્સ પકડાયા, 6.15 લાખનો મુદામાલ કબ્જે મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે મોરબીમાં સસ્તા અનાજના માલીકનો અંગુઠો માર્યા પછી ગ્રાહકને અનાજ મળે છે તેમાં એકને બદલે બે વ્યકિતના અંગુઠા રાખો: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબીની ડાન્સર બાલિકાઓ ૮ માર્ચના રાષ્ટ્રીય ચેનલ પર નૃત્યના રંગ બિખેરસે
Breaking news
Morbi Today

મોરબી તાલુકાનાં હત્યના ગુનામાં આરોપી રાયસિંહ ઉર્ફે રાજુનો જામીન પર છુટકારો


SHARE













મોરબી તાલુકાનાં હત્યના ગુનામાં આરોપી રાયસિંહ ઉર્ફે રાજુનો જામીન પર છુટકારો

મોરબી તાલુકામાં ગત ડિસેમ્બર માહિનામાં હત્યાનો બનવા બનેલ હતો જે ગુનામાં પકડાયેલા આરોપીની જમીન અરજી હાઇકોર્ટમાં કરવામાં આવી હતી જેમાં આરોપીના વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલોને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતી જમીન મંજૂર કરેલ છે

મોરબી તાલુકા પોલીસમાં ફરીયાદીએ એવી ફરીયાદ કરેલ કે તેમના દીકરા મનોજને આરોપીઓ કોન્ટ્રાકટર કરણસીંહના મોટરસાઈકલમાં તા.૧૪/૧૨/૨૦ ના સાંજના છ થી સવા છએક વાગ્યે લઈને ગયેલ હતા ત્યારપછી કોઈપણ સમયે બોથડ પદાર્થ કે હથીયાર વડે આંતરીક ગંભીર ઈજા કરી મોત નીપજાવ્યૂ હતું અને આરોપીઓએ પોતાના પહેરેલ કપડા સળગાવી દઈ પુરાવાનો નાશ કરી નાખેલ છે જે ગુનામાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરેલ હતી. અને આરોપી રાયસિંહ ઉર્ફે રાજુ અમરસિંહ વસુનીયાએ મોરબીના સીનીયર એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયા મારફત હાઈકોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ હતી અને આરોપી તરફે દલીલ કરવામાં આવેલ કે આ કામમાં આરોપીએ કહેવાતો ગુનો આચરેલ નથી. તેઓ આ ગુના વીશે કશુ જાણતા નથી અને આરોપીને આ ગુનામાં સાંકડી શકે તેવો લેશ માત્ર પુરાવો નથી. તેમ છતા આરોપીને સદર ગુનાના કામે ખોટી રીતે સંડોવી દેવામાં આવેલ છે. ત્યારે આરોપીને જામીન પર ન છોડવામાં આવે તો પ્રીટ્રાયલ પનીશમેન્ટ થાય તેમ છે માટે કોર્ટ ફરમાવશે તે તમામ શરતોનું ચુસ્ત પણે પાલન કરશુ વીગેરે દલીલ કરેલ હતી અને જેને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતી જામીન મંજૂર કરેલ છે આ કેસમાં આરોપી તરફે એડવોકેટ દીલીપભાઈ અગેચાણીયાગુજરાત હાઈકોર્ટના એડવોકેટ પ્રે૨ક ઓઝા, જીતેન ડી. અગેચાણીયાજે.ડી.સોલંકીસુનીલ માલકીયામોનીકાબેન ગોલતરકીશોર સુરેલા રોકાયેલા હતા.






Latest News