રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

વાંકાનેર સિપાઈ સમાજ દ્વારા બાળ રોજેદાર-વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું


SHARE









વાંકાનેર સિપાઈ સમાજ દ્વારા બાળ રોજેદાર-વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું

વાંકાનેરમાં આવેલ સિપાઈ સમાજના જમાતખાને મુસ્લિમ સિપાહી સમાજ દ્વારા બાળ રોજેદારો અને વિદ્યાર્થીઓનો સન્માન યોજવામાં આવ્યો હતો જેમાં ૧૨ વિદ્યાર્થીઓ અને ૧૮ રોજેદારો આમ કુલ મળીને ૩૦ બાળકોને  સન્માનીત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં વાંકાનેર સુન્ની મુસ્લિમ સમાજના આગેવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા






Latest News