મોરબીમાં યુવાનનું અપહરણ-લૂંટ અને તેના ભાઈ ઉપર છરી વડે જીવલેણ હુમલાના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીના ધુનડા રોડ ઉપર અકસ્માત : ઈજાગ્રસ્ત યુવાનને રાજકોટ ખસેડાયો મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ સહિતની નવી કારોબારીની ટીમ જાહેર કરાઈ તેરા તુજકો અર્પણ: મોરબીમાં શેરબજારના નામે કરાયેલ ફ્રોડમાં રિકવર કરેલ 61 લાખ મૂળ મલીકને પરત કર્યા મોરબી જીલ્લા કક્ષાના રાષ્ટ્રીય વિજ્ઞાન નાટ્ય મહોત્સવમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો મોરબી જલારામ ધામ ખાતે કાથરાણી પરિવારના સહયોગથી યોજાશે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મોરબીમાં જિલ્લા કક્ષાની ચિત્ર, વક્તૃત્વ અને રંગોળી સ્પર્ધાનું આયોજન: હળવદમાં સેવા સેતુ કાર્યક્રમો યોજાશે મોરબી જિલ્લાના હોટેલ-રેસ્ટોરન્ટના સંચાલકોને બાળમજૂરી પ્રથા નાબૂદી વિશેષ જાગૃત કરવા કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની મંગલમ હોસ્પિટલના ડોકટરો દ્વારા ઉમા વિદ્યા સંકુલના શિક્ષકોને CPR ની પ્રેકટીકલ તાલીમ અપાઈ


SHARE









મોરબીની મંગલમ હોસ્પિટલના ડોકટરો દ્વારા ઉમા વિદ્યા સંકુલના શિક્ષકોને CPR ની પ્રેકટીકલ તાલીમ અપાઈ

હાલ દિવસેને દિવસે નાની ઉંમરના લોકોને પણ હાર્ટ એટેક આવવાનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે એટેક આવનાર વ્યક્તિને કેમ બચાવવું તે અંગે તમામ શિક્ષકોને પ્રેકટીકલ તાલીમ આપવામાં આવી હતી અને એટેક શા માટે આવે છે..? અને અન્ય પ્રશ્નો અંગે મંગલમ હોસ્પિટલના ડો.દિપકભાઈ અઘારા તેમજ ડો.જયેશભાઈ અઘારા દ્વારા ખૂબ જ ઊંડાણ પૂર્વક માહિતી આપવામાં આવી હતી.આ તકે આ તાલીમ આપી શિક્ષકોને મહિતગાર કરવા બદલ સંસ્થાના પ્રમુખ અશ્વિનભાઈ અઘારા તેમજ સંચાલક હિતેશભાઈ સોરીયા દ્વારા બંને ડોકટરોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.




Latest News