મોરબીમાં યુવાનનું અપહરણ-લૂંટ અને તેના ભાઈ ઉપર છરી વડે જીવલેણ હુમલાના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીના ધુનડા રોડ ઉપર અકસ્માત : ઈજાગ્રસ્ત યુવાનને રાજકોટ ખસેડાયો મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ સહિતની નવી કારોબારીની ટીમ જાહેર કરાઈ તેરા તુજકો અર્પણ: મોરબીમાં શેરબજારના નામે કરાયેલ ફ્રોડમાં રિકવર કરેલ 61 લાખ મૂળ મલીકને પરત કર્યા મોરબી જીલ્લા કક્ષાના રાષ્ટ્રીય વિજ્ઞાન નાટ્ય મહોત્સવમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો મોરબી જલારામ ધામ ખાતે કાથરાણી પરિવારના સહયોગથી યોજાશે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મોરબીમાં જિલ્લા કક્ષાની ચિત્ર, વક્તૃત્વ અને રંગોળી સ્પર્ધાનું આયોજન: હળવદમાં સેવા સેતુ કાર્યક્રમો યોજાશે મોરબી જિલ્લાના હોટેલ-રેસ્ટોરન્ટના સંચાલકોને બાળમજૂરી પ્રથા નાબૂદી વિશેષ જાગૃત કરવા કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં એસપી સહિતના અધિકારીઓ-કર્મચારીઓએ મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો


SHARE









મોરબી જીલ્લામાં એસપી સહિતના અધિકારીઓ-કર્મચારીઓએ મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો

ગઇકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો “મન કી બાત” કાર્યક્રમ હતો અને તેના ૧૦૦ માં એપીસોડમાં પોલીસ વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ કરવામા આવી હતી અને ત્યારે મોરબી એ ડિવિઝન, સાર્થક સ્કુલ, હળવદ પોલીસ સ્ટેશન, વાંકાનેર પોલીસ લાઇન, ટંકારા આર્ય સમાજ, માળીયા મીયાણા પોલીસ સ્ટેશન પાસે શીતળા માતાજીના મંદિર પાસે પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ તેના પરિવારજનો અને હોમગાર્ડ તેમજ જી.આર.ડી. માટે આ કાર્યક્રમ નિહાળવાની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે ટંકારા ખાતે મોરબી જિલ્લાના એસપી રાહયલ ત્રિપાઠી આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા આ ઉપરાંત મોરબી  સબ જેલમાં બંદીવાન ભાઈઓ માટે મન કી બાત કાર્યક્રમ જોવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી




Latest News