રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં બાળકોના જુના પુસ્તકોનું દાન કરવા કોંગ્રેસની અપીલ


SHARE









મોરબીમાં બાળકોના જુના પુસ્તકોનું દાન કરવા કોંગ્રેસની અપીલ

મોરબીમાં કોંગ્રેસ દ્વારા પુસ્તક સેવા યજ્ઞ શરૂ કરવામાં આવેલ છે અને મોરબીના શનાળા રોડ ઉપર આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોઈપણ પરિવારના બાળક જે ધોરણ ભણીને પાસ થઈ ગયા હોય તે જૂના પુસ્તકોને દાનમાં આપવા માટે અપીલ કરવામાં આવી છે

મોરબીમાં આ રીતે લોકોની પાસેથી વિદ્યાર્થીઓના જૂના પુસ્તકોને એકત્રિત કરીને જરૂરિયારમંદ પરિવારના બાળકોને આ પુસ્તક આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોરબીના લોકો તરફથી આ સેવકાર્યમાં સહકાર આપવામાં આવે તેઓ અનુરોધ કરવામાં આવેલ છે જે લોકોને પુસ્તકોનું દાન આપવું હોય તેને મોરબી જીલ્લા કોંગ્રેસ કાર્યાલય કાર્યાલય દુકાન નં ૫-૬, ગ્રાઉન્ડ ફ્લોર, લક્ષ્મી ચેમ્બર, શુભ હોટલની બાજુમાં, શનાળા રોડ મોરબી ખાતે પુસ્તકો આપી શકશે તેમજ એલ.એમ. કંઝારીયા (૯૪૨૬૨ ૨૬૧૭૫), કે.ડી. બાવરવા (૯૮૨૫૧ ૩૯૯૯૨), મહેશભાઇ રાજ્યગુરુ (૮૧૬૦૨ ૭૨૭૪૬) અને કે.ડી. પડ્સુંબિયા (૯૯૭૯૧ ૩૭૫૫૫) નો સંપર્ક કરીને તેને પણ પુસ્તક આપી શકાશે




Latest News