રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના તુલસીપાર્કમાં રહેતા નવઘણભાઇ બાંભવાને પાસા હેઠળ જેલ હવાલે કરાયો


SHARE









મોરબીના તુલસીપાર્કમાં રહેતા નવઘણભાઇ બાંભવાને પાસા હેઠળ જેલ હવાલે કરાયો

મોરબીના શનાળા બાયપાસ તુલસીપાર્ક સોસાયટીમાં રહેતા નામચીન માથાભારે સખ્શ સામે પાસા દરખાસ્ત તૈયાર કરીને મૂકી હતી જે મંજૂર કરવામાં આવતા એલસીબીની ટીમે માથાભારે સખ્શને પાસા હેઠળ ડીટેઇન કરીને હાલમાં અમદાવાદની સાબરમતી જેલ હવાલે કરેલ છે

મોરબી જિલ્લાના પોલીસ અધિક્ષક મોરબીના રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ એલસીબીના પીઆઇ ડી.એમ.ઢોલ અને તેની ટિમ કામ કરી રહી છે દરમ્યાન જીલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં શરીર સબંધી, સરકારી કર્મચારીની ફરજ રૂકાવટ, ધાકધમકી વિગેરે ગુન્હાઓમાં સંડોવાયેલ ઇસમો સામે પાસા દરખાસ્ત તૈયાર કરીને જીલ્લા મેજિસ્ટ્રેટને મોકલવામાં આવેલ છે દરમ્યાન નવઘણભાઇ મોહનભાઇ બાંભવા જાતે ભરવાડ (૩૦) રહે. શનાળા બાયપાસ તુલસીપાર્ક સોસાયટી મોરબી વાળાની પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી તેને મંજૂર કરવામાં આવતા પોલીસે તા ૧૦/૫ ના રોજ પાસા એકટ તેને તુલસીપાર્ક ખાતેથી પકડી લઈને સાબરમતી મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી આપેલ છે આ કામગીરી એલસીબીના પીઆઇ ડી.એમ. ઢોલની સૂચના મુજબ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી




Latest News