રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીમાં પાટીદર સમાજ દ્રારા વધુ બે ઘડિયા લગ્ન યોજાયા


SHARE









મોરબીમાં પાટીદર સમાજ દ્રારા વધુ બે ઘડિયા લગ્ન યોજાયા

પાટીદાર સમાજના વધુ બે ઘડિયા લગ્ન યોજાયા જેમા શ્રી મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ મોરબી દ્વારા જુના દેવળીયા પટેલ સમાજ વાડીમાં ઘડિયા લગ્ન યોજાયા હતા.જેમાં રણજીતગઢ નિવાસી રમણિકભાઈ રવજીભાઈ ભોરણીયાની સુપુત્રી ચિ.બીનાબેનના શુભ લગ્ન સુરવદર નિવાસી પ્રવીણભાઈ સુંદરજીભાઈ આદ્રોજાના સુપુત્ર ચિ.રિકીન કુમાર સાથે યોજાયા હતા.સાથે રમણિકભાઈ રવજીભાઈ ભોરણિયાના સુપુત્ર ચિ.ડેનિસકુમારના શુભ લગ્ન પ્રવીણભાઈ સુંદરજીભાઈ આદ્રોજાની સુપુત્રી ચિ.કોમલબેન સાથે યોજાયા હતા.આ ઘડિયા લગ્નમાં શ્રી મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના વિકાશભાઈ થાદોડા, બાલુભાઈ આઘારા, ભોરણીયાભાઇ તથા પાટીદાર સમાજના આગેવાનોએ હાજર રહી પ્રભુતામાં પગલાં પાડનાર નવ દંપતિઓને આશીર્વાદ આપ્યા હતા




Latest News