રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

ધોકા-લોખંડનાં પાઈપ ફટકારી હત્યા કરી હતી: સસરા-સાળા અને પત્નિની ધરપકડ


SHARE









ચોટીલા નજીક યુવકની હત્યા કરનારા ચાર આરોપી ઝડપાયા

ધોકા-લોખંડનાં પાઈપ ફટકારી હત્યા કરી હતી: સસરા-સાળા અને પત્નિની ધરપકડ

ગઇ તા.16/5ના રોજ કલાક,09/30 વાગ્યે ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે જાણ થયેલ ક ચોટીલા મનહર પાર્ક સોસાયટી પાસે જુના રેલ્વે પાટા ઉપર આવેલ નાળા પાસે એક અજાણ્યા માણસની લાશ પડેલ છે જે હતિની જાણ થતા તરત જ ચોટીલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરી જેજે.જાડેજા તથા ચોટીલા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો હકિકત વાળી જગ્યાએ જોતા કોઇ અજાણ્યા પુરૂષ (ઉં.વ.30) થી 35 વાળાની લાશના શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઇજાના પા જોતા બનાવની ગંભીરતાને ધ્યાને લઇ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ અને પ્રથમ મરણજનારની લાશની ઓળખ થયેલ ન હોય જેથી સોશ્યલ મિડીયા તેમજ સોર્સ મણજનારની લાશની ઓળખ માટે તપાસ કરતા સદર મરણ જનારની લાસ દેવકરણભાઇ ઉર્ફે દેવરાજમાઇ બાબુભાઇ વિકાણી જાને,દેવીપુજક ઉ.વ.30 હાલ રહે.રાજકોટ મુળ રહે.રાતી દેવળી તા ચોટીલા વાળની હોવાનું જાણવા મળેલ.

અને આ કામે મરણજનારના માતા સવિતાબેન વાઓ બાબુભાઇ જેઠાભાઇ વિકાણી નાઓએ આ બનાવ બાબતે આરોપીઓ, વજાભાઇ અમરશીભાઇ તલસાણીયા જાતે દેવીપુજક રહે-સણોસરા તા.ચોટીલા તથા, રઘુભાઇ વજાભાઇ તલસાણીયા જાતે દેવીપુજક હાલ રહે. રાજકોટ મુળ સીપરા તા.ચોટીલા તથા, જાદવભાઇ વજાભાઇ તલસાણી જાતે દેવીપુજક હાલ રહે. સરધાર તા.જી.રાજકોટ મુળ રહે.સી.સરા તા.ચ.ટીલા તથા,પુરીબેન ઉર્ફે જોનાબેન વા/ઓ દેવકરણભાઇ બાબુભાઇ વીકાણી તે ડો ઓ વજાભાઇ અમરશીભાઇ તલસાણીયા જાતે દેવીપુજક મુળ રહેરાતીદેવડી તા.વાકાનેર જિ.મોરબી હાલ રહે,સણોસરા ના ચોટીલા વાળા વિરૂધ્ધ ફરીયાદ આપતા અત્રેના ચોટીલા પોલીસ સ્ટેશન ખાતે ખુનનો તેમજ મદદગારીનો ગુન્હો રજી. કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ.

આ કામના આરોપીઓ સદર ખુનના બનાવને અજામ આપી નાશી ગયેલ હોય અને આરોપીઓને પકડવા પડકારમાં કયા અને મા કામના બનાવમાં સંડોવાયેલ તમામ આરોપીઓને ઝડપથી પકડી પાડવા સુચના આપેલ જે અન્વયે આરોપીઓને પકડી પાડવા અલગ અલગ ટીમો તથા હ્યુમન સોર્સ થી તપાસ કરતા આ કામે સંડોવાયેલ તમામ આરોપીઓ હાલે મણોસરા ગામે પોતાના ઘરે આવેલ અને ત્યાથી નિકળી જનાર હોવાની કિકત અત્રેના ચોટીલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી જે.જે.જાડેજાનાઓને હકિકત મળતા તુત પુરી પોલીસ સ્ટાફ સાથે હકિકત આધારે તપાસ કરતા આસેપીઓએ પોતાના પતિજમાઇ,તથા બનેવીનુ ખુન કરી નાશી ગયેલ હોય જે ચારેય આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી હસ્તગત કરવામાં આવેલ છે.




Latest News