રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબીના લાતીપ્લોટમાં મંગલમ કલોકમાં વહેલી સવારે આગ, ફાયર ફાઇટરો ઘટના સ્થળે


SHARE









મોરબીના લાતીપ્લોટમાં મંગલમ કલોકમાં વહેલી સવારે આગ, ફાયર ફાઇટરો ઘટના સ્થળે

મોરબીના લાતીપટ વિસ્તારમાં આજે વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં ઘડિયાળના કારખાનામાં આગ લાગી હતી અને આગના લીધે બના અંગે ફાયર વિભાગ ને જાણ કરાતા ફાયરના સાથે સ્થળ ઉપર જઈને આગ ઉપર કાબુ લેવા પ્રયત્ન શરૂ કર્યા છે જોકે આ લખાય છે ત્યાં સુધી હજુ પણ આગ ચાલુ હોય અને પાણીનું મારું ચલાવવામાં આવી રહ્યો હોવાનું ફાયર વિભાગના દેવેન્દ્રસિંહ દ્વારા જણાવવામાં આવેલ છે.


મોરબીના લાતીપ્લોટમા આજે વહેલી સવારે ૪:૩૦ થી ૫ દરમિયાનમાં મંગલમ કલોક નામના ઘડિયાળના કારખાનાના બીજા-ત્રીજા માળમાં આગ લાગી ગઇ હતી જેથી મોરબી પાલીકા સંચાલીત ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર વિભાગના અધીકારી દેવેન્દ્રસિંહ તથા સ્ટાફે આગ વાળા ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવ્યો હતો.લાતીપ્લોટ શેરી નંબર ૬-૭ ની વચ્ચે આવેલ મંગલમ કલોક નામના કારખાનામાં આજે વહેલી સવારે આગ લાગી હતી.જોકે વહેલી સવારે પાંચેક વાગ્યે લાગેલી આગ સવારના દશ વાગ્યા સુધી પણ ચાલુ હતી અને પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો હતો તેમ ફાયર વિભાગના દેવેન્દ્રસિંહ દ્વારા જણાવવામાં આવેલું હોય આગ મોટા પાયે લાગી હોવાનું અને આગમાં મોટા પાયે નુકસાની થઈ હોય તેવા અનુમાન લગાવવામાં આવી રહેલ છે.




Latest News