રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જિલ્લામાં બાકી રહી ગયેલા અને મતદારો માટે હાથ ધરાશે સતત મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ મોરબીમાં મુસ્કાન નવરાત્રી મહોત્સવ ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાયો મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિનું 16મું વર્ષ: ગરબાની રમઝટ સાથે સમાજસેવાની સરવાણી પોક્સો-એનડીપીએસ વિગેરે જેવા ગંભીર ગુનામાં આરોપીઓને વધુમાં વધુ સજા થાય તે માટે મોરબીમાં ડી.ઓ.પી. અંબાલાલ પટેલની હાજરીમાં લીગલ સેમીનાર યોજાયો મોરબીના પીપળી નજીક અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા રોડ સાઇડમાં ઉભેલા આધેડનું મોત મોરબીમાં ઘરમાંથી 96 બોટલ દારૂ-72 બીયરના ટીન ઝડપાયા: આરોપીની શોધખોળ મોરબીમાં આવેલ બ્લૂઝોન ફેક્ટરીની ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન આંબાલાલ પટેલે લીધી મુલાકાત
Breaking news
Morbi Today

મોરબી : એબીવીપી દ્વારા વિદ્યાર્થીઓ ને ગ્રામ્ય જીવન દર્શન કરાવામાં આવશે


SHARE









મોરબી : એબીવીપી દ્વારા વિદ્યાર્થીઓ ને ગ્રામ્ય જીવન દર્શન કરાવામાં આવશે

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદએ ૯ જુલાઈ ૧૯૪૯ થી વિધાર્થી હિત અને રાષ્ટ્રહિતના કાર્યો કરતું વિશ્વનું સૌથી મોટું વિધાર્થીઓનું સંગઠન છે.એબીવીપી દ્વારા દર વર્ષે વેકેશનમાં વિદ્યાર્થીઓને ગ્રામ્ય જીવન દર્શન કરાવામાં આવે છે. જેમાં આપણી ગ્રામ્ય સંસ્કૃતિ અને ત્યાંના લોકોની જીવનશૈલી, જનજાતિ વિસ્તારની અનુભૂતિ, ગામના કુદરતી દ્રશ્ય જેવી વિવિઘ અનુભુતિ આ ગ્રામ્ય જીવન દર્શનમાં થાય છે.આમાં સૌરાષ્ટ્રના વિવિધ જીલ્લાઓમાંથી વિદ્યાર્થીઓ જોડાશે.આ માત્ર ધોરણ ૧૦ થી ૧૨ અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે છે.ગ્રામ્ય અનુભૂતિમાં જોડાવા માટે એબીવીપી મોરબી દ્રારા દરેક વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવેલ છે અને કેમ્પમાં જોડાવા તેમજ વધુ માહિતી માટે શિવાંગભાઈ નાનક (મો.૯૯૨૫૫ ૬૫૫૦૮) અથવા કર્મભાઈ કાસુન્દ્રા (મો.૯૧૦૬૩ ૫૫૩૫૦) નો સંપર્ક કરો તેમ યાદીમાં જણાવવામાં આવેલ છે.




Latest News