મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

માળીયા (મી) દેવ સોલ્ટ વાળા દેવેન્દ્રસિંહજી ઝાલા વેદ સંસ્કૃત જ્ઞાનગૌરવ સમાંરભમાં હાજર રહ્યા


SHARE









માળીયા (મી) દેવ સોલ્ટ વાળા દેવેન્દ્રસિંહજી ઝાલા વેદ સંસ્કૃત જ્ઞાનગૌરવ સમાંરભમાં હાજર રહ્યા

ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદતત્વજ્ઞાન યોગાશ્રમ ટ્રસ્ટ, મુડેટી દ્વારા યોગિત વેદ સંસ્કૃત જ્ઞાનગૌરવ સમાંરભ મુ. મુડેટી તા. ઇડર, જી. સાબરકાંઠા (ઉ.ગુ.) માં આયોજન કરવામાં આવયુ હતું. આ કાર્યક્રમના આયોજન સંસ્કૃત ભાષાને પ્રોત્સાહિત કરવાના હેતુ સંસ્કૃત વિધવાન અને ઉ.ગુજરાત સ્થિત સંસ્કૃત પાઠશાળા તથા નજીક સ્થિત માધ્યમિક, ઉ. માધ્યમિક તથા મહાવિધાલયના છાત્રો દ્વારા સંસ્કૃત વિષયમાં વિશેષ શ્રેણી (૨૦૨૨) પ્રાપ્તકર્તાઓ નું સન્માન કરાયું હતુ આ કાર્યક્રમનું નિર્માણ નિરંજનભાઈ શુક્લ (અધયક્ષ, બી.એ (મુંબઈ), ડી.એમ.એસ.એમ., જ્યોતિષભૂષણ, જ્યોતિષવિશારદ, સ્પીરીચ્યુયલ એડવાયસર) દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય મેહમાન મોહનજી ભાગવત (સરસંઘચાલક, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ) હતા, અને અતિથી વિશેષમાં ડો. ભરતભાઈ પટેલ (પ્રાંત સંચાલક, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ગુજરાત), ઉદયસિંહજી માહુરકર (સેન્ટ્રલ ઇન્ફોરમેસન કમીશ્નાર), દેવેન્દ્રસિંહજી ઝાલા (ચેરમેન, દેવ સોલ્ટ પ્રા.લી.), જયંતભાઇ પારેખ (રીયલ એસ્ટેટ ડેવલોપર), ઉશિક ગાલા (ચેરમેન, શુમાયા ઉધોગ લી.), ઉત્તમભાઇ દવે (આઇટી પ્રોફેશનલ) અને દેવાંગભાઇ શાહ (રીયલ એસ્ટેટ ડેવલોપર) હતા આ કાર્યક્રમમાં દેવેન્દ્રસિંહજી ઝાલા અતિથી વિશેષ તરીકે મંચસ્ત હાજર રહ્યા હતા. દર વર્ષે દેવેન્દ્રસિંહજી ઝાલા તેમની વર્ષ ગાંઠ ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદતત્વજ્ઞાન યોગાશ્રમ ટ્રસ્ટ, મુડેટી ખાતે ઉજવે છે ત્યાંના છાત્રો સાથે ભોજન કરે છે અને એક સાથે ૧૦૦ જેટલા મંત્રોનો ઉચ્ચારણ કરે છે.






Latest News