બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લગતા કાર ખાખ


SHARE









મોરબીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લગતા કાર ખાખ

મોરબી અયોઘ્યાપુરી મેઈન રોડ ઉપર આવેલ આસ્વાદ પાન નજીક સ્વીફ્ટ કાર નંબર જીજે ૨ કેએમ ૦૨૪૩ માં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી જેથી કરીને કારમાં બેઠક વ્યક્તિ તૂતજ કારમાંથી નીચે ઉતારી ગયા હતા અને જોત જોતામાં આખી કાર આગની ઝપેટમાં આવી ગઇ હતી આ બનાવની મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટિમ ત્યાં દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લેવામાં આવી હતી જો કે, આગ કાબુમાં આવી ત્યાં સુધીમાં કાર બળીને ખાખ થઈ ગયેલ છે




Latest News