બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની નર્મદની કેનાલમાં પાણી છોડવા બદલ સીએમનો આભાર: સાંસદ-ધારાસભ્ય


SHARE









મોરબી જિલ્લાની નર્મદની કેનાલમાં પાણી છોડવા બદલ સીએમનો આભાર: સાંસદ-ધારાસભ્ય

મોરબી જિલ્લામાં ખેડૂતોને ખરીફ પાક માટે કેનાલમાં પાણી મળે તેના માટે સાંસદ અને ધારાસભ્યએ રજુઆત કરી હતી. જેને ધ્યાને લઈને હાલમાં સરકારે કેનાલમાં પાણી છોડવાનો નિર્ણય કરેલ છે જેથી કરીને સાંસદ અને ધારાસભ્યએ રાજ્યના મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે.

મોરબીમાં રહેતા રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા અને ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ કેનાલમાં પાણી છોડવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરી હતી અને ત્યાર બાદ મંત્રીમંડળ દ્વારા ૧ જૂનથી ૧૦ હજાર ક્યુસેક પાણી નર્મદા કેનાલમાં છોડવાનો નિર્ણય કરવામાં આવેલ છે જેથી કરીને ખેડૂતોને ચોમાસુ પાક લેવા માટે આગોતરું વાવેતર કરવા માટે કેનાલમાંથી પાણી મળશે જેથી કરીને સાંસદ મોહનભાઈ કુંડારિયા અને ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ રાજ્યના મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો આભાર વ્યક્ત કર્યો છે




Latest News