મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધારમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં જન્મદિવસે રક્તદાન કરી પ્રેરણા પૂરી પાડી


SHARE









મોરબીમાં જન્મદિવસે રક્તદાન કરી પ્રેરણા પૂરી પાડી

મોરબીના રહેવાસી ઉમરભાઈ ઉર્ફે રિયાઝભાઈ રાઠોડનો આજ તા.૩ જુનના રોજ જન્મદિવસ હોય તેઓએ પોતાના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કર્યું હતું અને રક્તદાન કરીને પોતાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. કોઈને કોઈ કારણોસર બીમાર લોકોને રક્તની જરૂરિયાતો ઊભી થતી હોય છે તેવા સમયે પોતાનું રક્ત કોઈનું જીવન બચાવી શકે તેવા ઉદેશથી રક્તદાન કરાતું હોય છે તેથી મોરબીના ઉમરભાઈ રાઠોડ દ્વારા પોતાના જન્મદિવસે રક્તદાન કરવામાં આવ્યું હતું.ઉમરભાઈ રાઠોડ મોરબી વિનાયક હોન્ડાના શોરૂમમાં મેનેજર તરીકે કામકાજ કરતા હોય અને અન્યને પણ પ્રેરણા મળે તે નિમિત્તે તેઓએ પોતાના જન્મદિવસે રક્તદાન કર્યું હતું.




Latest News