મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં નર્મદાની ત્રણેય કેનાલોમાં પાણી છોડવામાં આવતા સરકારનો આભાર


SHARE









મોરબી જિલ્લામાં નર્મદાની ત્રણેય કેનાલોમાં પાણી છોડવામાં આવતા સરકારનો આભાર

રાજ્ય સરકાર દ્વારા નર્મદાની મોરબી, માળીયા અને ધ્રાગંધ્રા બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું. જો કે આ ત્રણેય કેનાલોમાં પાણી ચાલુ કરવા માટે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, પ્રકાશભાઈ વરમોરા અને દુલર્ભજીભાઈ દેથરીયા તેમજ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી સહિતના ભાજપ અગ્રણીઓએ રજુઆત કરી હતી અને ખેડૂતોના આગોતરા વાવેતર માટે મોરબી જિલ્લાની ત્રણેય કેનાલોમાં ચાલુ કરી દીધું છે. જેથી કરીને આગોતરું ખરીફ પાકનું વાવેતર કરતાં ખેડૂતોને ફાયદો થશે જેથી કરીને ધારાસભ્યો દ્વારા મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ સહિતના ભાજપના આગેવાનો અને ખેડૂતોને સાથે રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જિલ્લાના પ્રભારીમંત્રીનો આભાર વ્યક્ત કરવામાં આવેલ છે




Latest News