મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે ભાગવતનું આયોજન


SHARE









મોરબીના જેતપર ગામે ભાગવતનું આયોજન

મોરબીના જેતપર (મચ્છુ) ગામે આગામી સમસ્ત ગોપી મંડળ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો ધર્મપ્રેમી જનતાને લાભ લેવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે

મ્રોબી તાલુકાનાં જેતપર (મચ્છુ) ગામે હરિધામ, ઓત્રદા જાપે, ટાવરની બાજુમાં તા ૯ થી ૧૫ જૂન શ્રીમદ ભાગવત કથા પારાયણનું આયોજન કરવામાં આવ્યું છે અને ૯ જૂનને શુક્રવારના રોજ બપોરે ૪ કલાકે શિવ મંદિરથી કથા મંડપ સુધી પોથીયાત્રા યોજાશે. ત્યાર બાદ ૯ થી ૧૫ તારીખ સુધી દરરોજ રાત્રે ૮:૩૦ થી ૧૧:૩૦ વાગ્યા સુધી કથા યોજાશે. અને ત્યારે કથાકાર મયુરભાઈ ઠાકર શ્રોતાઓને તેની આગવી શૈલીમાં કથાનું રસપાન કરાવશે. આ કથામાં ધાર્મિક પ્રસંગો જેમાં નૃસિંહ પ્રાગટ્ય, ગોવર્ધન લીલા, કૃષ્ણ જન્મ, રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર વગેરે ઉજવવામાં આવશે જેથી કરીને ગામના તમામ લોકો તેમજ ધર્મપ્રેમી લોકોને આ કથાનો લાભ લેવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે




Latest News