મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીની યાત્રા સીતાપરાની ક્રાઈમ કંટ્રોલ એન્ડ રીફોર્મ ઓર્ગેનાઈઝેશનમાં રાષ્ટ્રીય કક્ષાએ ડેપ્યુટી ટીમ ઓફિસર તરીકે વરણી


SHARE









મોરબીની યાત્રા સીતાપરાની ક્રાઈમ કંટ્રોલ એન્ડ રીફોર્મ ઓર્ગેનાઈઝેશનમાં રાષ્ટ્રીય કક્ષાએ ડેપ્યુટી ટીમ ઓફિસર તરીકે વરણી

મોરબી જિલ્લાની દીકરી સીતાપરા યાત્રાએ પાટીદાર સમાજનુ તથા નવયુગ કોલેજનું ગૌરવ વધાર્યું છે.સીતાપરા યાત્રાએ સીઆરઓ સંસ્થા એટલે કે ક્રાઈમ કંટ્રોલ એન્ડ રીફોર્મ ઓર્ગેનાઈઝેશન કે જે સંસ્થા ગુનાખોરી ઉપર નિયંત્રણ લાવવાનું કામ કરે છે.આ સંસ્થા મહિલાઓ ઉપર થતા ગુનાઓને અટકાવવા તથા એના રક્ષણ આપવા માટે કામ કરે છે.સાથેસાથે આ સંસ્થા દ્વારા કાયદાકીય સહાય પૂરી પાડવામાં આવે છે.આ સંસ્થામાં સીતાપરા યાત્રાને રાષ્ટ્રીય કક્ષાએ ડેપ્યુટી ટીમ ઓફિસર બનાવવામાં આવી છે.સીતાપરા યાત્રા નવયુગ બીબીએ કોલેજની વિદ્યાર્થીની તથા મોરબીની કડવા પાટીદારની ઉચ્ચ કેળવણી સંસ્થાના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ ટી.આર.સીતાપરાની પૌત્રી તથા પૂર્વ યુવા ભાજપ પ્રમુખ નિલેશભાઈ સીતાપરાની પુત્રી છે.




Latest News