મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીની ઉમા ટાઉનશિપમાં પક્ષી ઘર-ઠંડા પાણીનાં પરબનું ખાતમુહર્ત કર્યું


SHARE









મોરબીની ઉમા ટાઉનશિપમાં પક્ષી ઘર-ઠંડા પાણીનાં પરબનું ખાતમુહર્ત કર્યું

મોરબીમાં આવેલ ઉમા ટાઉનશિપમાં ઉમાપતી મહાદેવજી મંદિર ગોપાલભાઈ સરડવા અને કષ્ટભંજન હનુમાનજી મહારાજનું મંદિર મોહનભાઈ ઘોડાસરાએ બંધાવી આપેલ છે. તેની બાજુમાં અષાઢી બીજનાં દિવસે ચબુતરો અને તેની ઉપર પક્ષી ઘર  અને તેની બાજુ માં ઠંડા પાણી નું પરબ રતિલાલભાઈ માધવજીભાઈ ફૂલતરિયા (ગાત્રાળ) દ્વારા ખાતમહુર્ત કરવામાં આવ્યું છે અને પોતાના સ્વખર્ચે આ બનાવી આપે છે તો ઉમા ટાઉનશિપ પરિવાર ગોપાલભાઈ સરડવા, મોહનભાઈ ઘોડાસરા અને રતિલાલભાઇ ગાત્રાળનો સહુ કોઈને આભાર વ્યક્ત કરેલ છે




Latest News