ટંકારાના લજાઇ પાસે ઝગડામાં છોડાવા વચ્ચે પડેલ યુવાનને ધોકો લાગતા સારવારમાં દમ તોડ્યો, મામલો હત્યામાં પલ્ટાયો મોરબીના રાજમાતા વિજય કુંવરબા સાહેબનું બોમ્બે ખાતે નિધન: કાલે સવારે 10 વાગ્યે ન્યૂ પેલેસથી નીકળશે અંતિમયાત્રા મોરબીના ટીંબડી પાસે ચાર સવારી બાઈક ટ્રેક્ટર સાથે અથડાતા શાળાએ જઇ રહેલા એક વિદ્યાર્થીનું મોત મોરબીના રામપાર્કમાં રહેતી મહિલાએ બીમારીથી કંટાળીને ઘર ન કરવાનું કરી નાખ્યું મોરબીના પીપળી ગામ નજીકથી 7 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક રસ્તા ઉપર પડેલા મૃત રોજડા સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં મહિલાનું મોત મોરબીમાં ગ્રાહક પૈસા ચિકવવા વિમા કંપનીને અદાલતનો હુકમ, રવિવારે ખેડુત હાટ યોજાશે મોરબીના સિરામિક કારખાનેદાર પાસેથી 7865 બોક્સ ટાઇલ્સ મંગાવીને મુંબઈના શખ્સે માર્યું 44.74 લાખનું બુચ
Breaking news
Morbi Today

મોરબીમાં ડુપ્લીકેટ બીયારણ-ખાતર-જંતુનાશકનું વહેચાણ થતુ અટકોવો : ગ્રાહક સુરક્ષા મંડળ


SHARE







મોરબીમાં ડુપ્લીકેટ બીયારણ-ખાતર-જંતુનાશકનું વહેચાણ થતુ અટકોવો : ગ્રાહક સુરક્ષા મંડળ

મોરબી જીલ્લામાં નકલી બિયારણ, નકલી ખાતર અને નકલી જંતુનાશક દવાનુ વેચાણ કરવામાં આવે તો ખેડૂતોને મોટી નુકશાની આવે છે જેથી કરીને મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્વારા હાલમાં આ મુદે કલેક્ટર અને ખોરાક અને ઔષધ અધિકારને લેખિત રજૂઆત કરવામાં આવી છે

નકલી બિયારણ, નકલી ખાતર અને નકલી જંતુનાશક દવાનુ વહેચાણ થઇ રહયું છે હવે વરસાદની સીઝન શરૂ થશે ખેડૂતો ને ખેતી માટે જરૂર પડશે અને દર વરસે ખેડૂતોના પાકને નુકશાન થાય છે આવા નકલી બીયારણ અને ખાતરને કારણે ખેડૂતોને શોષવુ પડે છે માટે વર્ષ આખાની ખેડૂતની મહેનત એળે નો જાય તે માટે અત્યારથી તપાસ કરવી જોઇએ સાથે સાથે ખોરાક અને ઔષધ વિભાગે આવા નકલી બીયારણ, ખાતર ને કારણે ખેડુતો શોષવુ પડે છે. માટે વર્ષ આખાની ખેડુતની મહેનત એળે ન જાય તે માટે અત્યાર થી તપાસ કરવી જોઇએ. સાથે સાથે ખોરાક અને ઔષધ વિભાગે આવા નકલી બીયરાણ, ખાતર અને જંતુનાશક દવાની તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવી જોઇએ ખેડૂતો પણ કોઇપણ વસ્તુની ખરીદી કરે તો વેપારી પાસેથી બીલ લેવાનો આગ્રહ રાખે વેપારીએ બીલ આપવુ જરૂરી છે અને ગ્રાહકે બીલ લેવુ જરૂરી છે આગામી સીઝનમાં ખેડૂતો છેતરાઇ નહી તે બાબતે નબળી ગુણવતા વાળી દવા-ખાતર-બીયારણની તપાસ કરવી જરૂરી છે તેવી મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ખોરાક અને ઔષધ અધિકાર-મોરબી, જીલ્લા વિકાસ અધિકારી -મોરબી અને જીલ્લા કલેકટર-મોરબીને રજૂઆત કરવામાં આવેલ છે.




Latest News