મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

વાંકાનેરના ભેંરડા ગામે કેબિનેટ મંત્રીની હાજરીમાં સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો


SHARE









વાંકાનેરના ભેંરડા ગામે કેબિનેટ મંત્રીની હાજરીમાં સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો

વાંકાનેર તાલુકાનાં ભેંરડા ગામ ખાતે આયોજીત સ્નેહમિલન કાર્યક્રમમાં કેબીનેટ મંત્રી કુવરજીભાઈ બાવળીયા, ઘારાસભ્ય જીતુભાઈ સોમાણી, મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી, વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલ, વાંકાનેર તાલુકા ભાજપ મહામંત્રી કિશોરસિંહ ઝાલા, હિરાભાઈ બાંભવા,  જીલ્લા તેમજ તાલુકાનાં અધિકારી, પદાધિકારીઓ,  ભાજપ કાર્યકર્તાઓ,તાલુકા પંચાયત સદસ્યઓ, સરપંચઓ, સહકારી આગેવાનો, તેમજ બહોળી સંખ્યામાં વિઘાનસભા વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વાંકાનેર તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારનાં પીવાના પાણી અને સિંચાઈ તેમજ પાણી પુરવઠાને લગતા પ્રશ્નોનું કાયમી ધોરણે નિરાકરણ આવે તે માટે ગુજરાત સરકારનાં  કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને ઘારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા વિસ્તારના લોકોની રજુઆતઓ ઘ્યાનમાં મુકવામાં આવી હતી.




Latest News