મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

માળીયા (મી) તાલુકામાં મીઠાના અગરોમાં થયેલા નુકશાન સામે વળતરની માંગ


SHARE









માળીયા (મી) તાલુકામાં મીઠાના અગરોમાં થયેલા નુકશાન સામે વળતરની માંગ

મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં મોટા પ્રમાણ મીઠાના અગરો આવેલ છે અને વાવાઝોડાના લીધે વરસાદ પડતાં મોટું નુકસાન થયું છે ત્યારે આગરિયા હિત રક્ષક મંચએ મામલતદારને આવેદનપત્ર પાઠવીને માળીયાના મીઠાના અગરોમાં વાવાઝોડાના લીધે થયેલ નુકશાન સામે વળતર આપવાની માંગ કરી છે આ રજૂઆતમાં જણાવ્યુ છે કે, બીપોરજોય વાવાઝોડાએ ભારે ખાનાખરાબી કરી હતી. જેમાં માળીયા તાલુકામાં મીઠાના પાળા વધુ પાણી આવતા ચોવાઈ ગયેલ છે, મીઠાના અગરોને નુકશાન થયું છે જેથી કરીને અગરિયાઓને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે. ત્યારે અગરીયાઓને થયેલ નુકસાની સામે વળતર આપવામાં આવે તે જરૂરી છે તેવું અગરીયા હિતરક્ષક મંચના મોરબી જીલ્લા કોઓડિનેટર મારુતસિંહ બારૈયાએ જણાવ્યુ છે




Latest News