મોરબીના વાવડી ગામેથી સગીરાનું અપહરણ,ઘુંટુ ગામ નજીક બાઈક હડફેટે બે યુવતીને ઈજા : રફાળેશ્વરમાં દુકાનદાર પર હુમલો મોરીબમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ન્યુ એરા પબ્લિક સ્કૂલના સંયુક્ત ઉપક્રમે ધ હોમ સ્કૂલ પાર્ટનરશીપ વિષય ઉપર પેરેન્ટિંગ સેમિનાર યોજાયો ગાંધી જયંતીની ઉજવણીના ભાગરૂપે મોરબી કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સહિતના અધિકારીઓએ કર્યું શ્રમદન બાળક બુધ્ધિ !: મોરબી મહાપાલિકાના વ્હોટસએપ ગ્રુપમાંથી મોબાઈલ નંબર રીમૂવ કરવા મુદ્દે કમિશનર-કોર્પોરેટરો આમને-સામને મોરબી IMAમાં નેતૃત્વ પરિવર્તન: પ્રેસિડેન્ટ ડૉ.રાજેશ ફલાડીયા-સેક્રેટરી ડૉ.ધર્મેશ ભાલોડિયા મોરબીમાં વિહિપ-દુર્ગાવાહિની દ્વારા પથ સંચલન યોજાયું મોરબીની વી.સી.ટેકનિકલ હાઈસ્કૂલમાં 50 વર્ષ પહેલા સાથે સાયન્સમાં સાથે ભણતા સહપાઠીઓનું સ્નેહમિલન યોજાશે હળવદના ચરાડવા ગામે ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝાના હસ્તે પદ્મશ્રી ડૉ. એચ.એલ.ત્રિવેદી પુસ્તકાલયનું કરાશે લોકાર્પણ
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિરે રતનેશ્વરીદેવીની ભાગવત્ સપ્તાહનું આયોજન


SHARE









મોરબીના જલારામ મંદિરે રતનેશ્વરીદેવીની ભાગવત્ સપ્તાહનું આયોજન

મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા શ્રાદ્ધ પક્ષમાં ૧૧ પોથી શ્રીમદ્ ભાગવત્ સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કથાકાર રતનેશ્વરીદેવી (રામધન આશ્રમ-મોરબી) શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે

સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા કથાનું અનેરૂ આયોજન કરવામાં આવ્યું છે આ કથાનો પ્રારંભ તા.૮-૧૦-૨૦૨૩ રવિવારને ભાદરવા વદ ૯ થી કરશે અને કથાની પુર્ણાહુતી તા.૧૪-૧૦-૨૦૨૩ શનીવારના રોજ કરવામાં આવશે અને ૧૧ પોથી શ્રીમદ્ ભાગવત્ સપ્તાહનું આયોજન હોય વહેલા તે પહેલાના ધોરણે પોથી નોંધાવવા માટે આયોજકોએ જણાવ્યુ છે આ પોથી નોંધાવવા તેમજ વધુ માહિતી માટે અનિલભાઈ સોમૈયા (૮૫૧૧૦૬૦૦૬૬) નો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે




Latest News