મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો મોરબીમાં ઉધારમાં માલ દેવાની ના કહેતા વેપારીને મારી નાખવાની ધમકી વાંકાનેરમાં ઘરમાં ગળાફાંસો ખાઈને મહિલાએ કર્યો આપઘાત: લજાઈ નજીક ઉમા સંસ્કાર ધામ ખાતે છાતી દુખાવો ઉપડયા બાદ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં વિહિપ-બજરંગદળ દ્વારા ૩૦ દેવસ્થાનોએ જઈને ગુરુપૂજન કરાયું


SHARE









મોરબીમાં વિહિપ-બજરંગદળ દ્વારા ૩૦ દેવસ્થાનોએ જઈને ગુરુપૂજન કરાયું

મોરબીમાં ગુરૂપૂણિઁમાંના દિવસે વિશ્વ હિન્દૂ પરિષદ, બજરંગદળ દ્વારા મોરબી શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના મંદિરો અને આશ્રમમા જઈ સાધુસંતોના પુજન કરી આશીર્વાદ લીધા હતા જેમાં ખાસ કરીને નરસંગ મંદિર, સંસ્કારધામ સ્વામીનારાયણ મંદિર, Baps સ્વામી નારાયણ મંદિર, રામધન આશ્રમ, કલ્યાણદાસજી બાપુના આશ્રમ, કબીર આશ્રમ, જલારામ મંદિર, તપોવન ભારતી આશ્રમ ટોળ ખાતે, ઉમિયા આશ્રમ સહિત કુલ મળીને ૩૦ દેવસ્થાનના સાધુ સંતોના આશીર્વાદ લઈને તેઓનું પુજન કર્યું હતું




Latest News