બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના રેલ્વે સ્ટેશનમાં જૂના બાંધકામને તોડવાનું કામ રાજપૂત સમાજે રોકાવ્યું


SHARE









મોરબી જિલ્લાના રેલ્વે સ્ટેશનમાં જૂના બાંધકામને તોડવાનું કામ રાજપૂત સમાજે રોકાવ્યું

મોરબી રેલવે સ્ટેશન આવેલ છે તે રાજાશાહીના સમયમાં બનાવવામાં આવેલ છે અને તેની દીવાલ તેમજ ગ્રીલ સહિતનું જે બાંધકામ છે તેને તોડવામાં આવી રહ્યું છે જેની જાણ થતાં મોરબી રાજપુત સમાજના પ્રમુખ દશરથસિંહ ઝાલા, મોરબી રાજવી પરિવારના પ્રતિનિધિ મનહરસિંહ જાડેજા સહિતના આગેવાનો રેલ્વે સ્ટેશન પહોચ્યા હતા અને બાંધકામ તોડવામાં આવી રહ્યું હતું તે કામને હાલમાં રોકાવ્યું છે અને રેલવે સ્ટેશન ઉપર શું કામ કરવામાં આવી રહ્યું છે ? કોને કોન્ટ્રાક્ટર આપવામાં આવેલ છે ? હવે શું પ્લાન છે ? તે સહિતની માહિતી રેલ્વે પાસે માંગવામાં આવી છે અને તે પ્લાન જોઈ પછી કામ ચાલુ કરવા માટે હાલમાં અધિકારીને કહી દેવામાં આવ્યું છે તેવું આગેવાન પાસેથી જાણવા મળેલ છે




Latest News