બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

ટંકારામાં કાલે સમાજના રઘુવંશી તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાશે


SHARE









ટંકારામાં કાલે સમાજના રઘુવંશી તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાશે

કાલે ટંકારામાં સમસ્ત ટંકારા રઘુવંશી સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામા આવેલ છે આ કાર્યક્રમ ટંકારા લોહાણા મહાજન વાડી તા ૯ ને સાંજે ચાર કલાકે યોજાશે જેમાં વાંકાનેરના ધારાસભ્ય સાહિતના આગેવાનો હાજર રહેવાના છે

રઘુવંશી સમાજના એકમાત્ર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને રામધામના સ્વપ્ન દ્રષ્ટાના અધ્યક્ષ સ્થાને સરસ્વતી સન્માન સમારોહનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં રામધામના ટ્રસ્ટી અશ્વિનભાઈ કોટક, જગદીશભાઈ શેતા, આનંદભાઈ શેતા, પરેશભાઈ કાનાબાર, મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગિરીશભાઈ  ઘેલાણી, દીપકભાઈ પોપટ, સમુહ લગ્ન સમિતિ મોરબીના આનંદભાઈ સેતા તેમજ જીનેશભાઈ કાનાબાર, કાશ્મીરાબેન નથવાણી, રાજભાઈ સોમાણી ,અમિત સેજપાલ સહિતના આગેવાનો આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે અને ટંકારા લોહાણા મહાજનના પ્રમુખ અને ટ્રસ્ટીઓની રાહબરી હેઠળ આ  સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને રઘુવંશી યુવક મંડળના સભ્યો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જેહમત  ઉઠાવી રહ્યા છે અને આ કાર્યક્રમમા નર્સરીથી ધો. ૧૨ સુધીના વિદ્યાર્થીઓને શીલ્ડ આપીને સન્માનીત કરવામાં આવશે




Latest News