બાળકોને જે વિષયમાં રસ-રુચિ હોય તે વિષયમાં આગળ વધે તેવું પ્રોત્સાહન આપો: મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં મંત્રી રિવાબા જાડેજાની વાલીઓને ટકોર મોરબી જીઆઈડીસી ઇન્ડ. એસો. દ્વારા ઓદ્યોગીક વિસ્તારમાં હાથ ધરાયું સફાઈ અભિયાન મોરબીના કુંતાસી ગામે દવા પી ગયેલ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ કારખાનામાંથી સગીરાનું અપહરણ મોરબી નજીક કારખાનના મશીનના કન્વેયર બેલ્ટમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમાં મોરબી બી.આર.સી ભવન ખાતે MHM અને માસિક સ્વછતા મેનેજમેન્ટ તાલીમ યોજાઈ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સાંસદ-ધારાસભ્યની હાજરીમાં દિવ્યાંગજનોને સાધન અર્પણ કરાયા મોરબીના મહેન્દ્રનગર ગામે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને વેપારી યુવાનને દુકાનની બહાર બોલાવીને 4 શખ્સોએ ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

ટંકારાના હડમતિયા-સજનપર ગામે સિદસર ઉમિયા માતાજી મંદિર દ્વારા કેમ્પ યોજાયા


SHARE









ટંકારાના હડમતિયા-સજનપર ગામે સિદસર ઉમિયા માતાજી મંદિર દ્વારા કેમ્પ યોજાયા

ટંકારા તાલુકાના હડમતિયા અને સજનપર ગામમાં ઉમિયા માતાજી મંદિર-સિદસર દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ અને ઉમિયા માતાજી મંદિર સંસ્થાએ યોજેલા કેમ્પનો અંદાજે ૩૫૦ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો આ કેપમાં સર્વ જ્ઞાતિના દર્દીઓના દર્દનું નિદાન કરીને સારવાર કરવામાં આવી હતી આ તકે થાક લાગવો, હાથ પગની ખાલી ચડવી જવી, હાથ પગ ઠંડા પડી જવા, ચક્કર આવવાં, શ્વાસ લેવામાં તકલીફ થવી, છાતીમાં દુઃખાવો થવો, માથામાં દુઃખાવો થવો, ગોઠણ/ સાંધામાં દુઃખાવો થવો, વાળ ખરવા અને બેચેની લાગવી, ડિપ્રેશન થવું સહિતના દર્દીઓ આવ્યા હતા તેમજ લોકોને વજન, ઉંચાઈ, ટેમ્પ્રેચર, ઓક્સિજન, હિમોગ્લોબીન, સુગર, બ્લડપ્રેશર માપી આપ્યા હતા. આ કેમ્પમાં મદદ માટે કુમાર શાળાના આચાર્ય નરેન્દ્રભાઈ ધાનજા, કન્યા શાળાના આચાર્ય નિલેશભાઈ સિણોજીયા, મગનભાઈ કામરીયા, હિરજીભાઈ કામરીયા, ડી.સી. રાણસરીયાએ જહેમત ઉઠાવી હતી. આ કેમ્પમાં સજનપરના ૧૮૫ અને હડમતિયા ૧૫૬ દર્દીઓએ લાભ લીધો હતો




Latest News